ધોરણ : 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષાનું નોટિફિકેશન

🔴 *ધોરણ : 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષાનું નોટિફિકેશન* 

❇️ *પરીક્ષા પાસ કરીને મેરીટમાં આવનાર વિદ્યાર્થીને ધોરણ : 9 થી 12 સુધી એક વર્ષના રૂપિયા 12,000/- લેખે ચાર વર્ષ સુધી કુલ રૂપિયા 48,000/- શિષ્યવૃતિ મળશે.*

🔵 *પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનો સમયગાળો : તા. 19/11/2020 થી તા. 19/12/2020 સુધી* 

🔴 *ઓનલાઇન ફી ભરવા માટેનો સમયગાળો :- તા. 19/11/2020 થી તા. 22/12/2020 સુધી* 

🔵 *પરીક્ષા તારીખ :- તા. 28/02/2021*

🔴 *પરીક્ષા માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવા માટે નીચે આપેલ લીંક પર કલીક કરવું.*
👉https://www.freshgujarat.com/nmms-examination-notification/

Comments

Popular posts from this blog

Daily || Whatsapp || Freshgujarat

Daily || Newspaper